ભારતના યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની સરકારની પ્રાથમિકતાઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગથી 71 હજારથી વધુ નવનિયુક્ત નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા નવનિયુક્ત યુવાનોને અભિનંદન આપતાં કહ્યું કે, “આજે દેશના હજારો યુવાનો માટે જીવનની નવી શરૂઆત થઈ રહી છે. તમારું વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે, વર્ષોની મહેનત સફળ થઈ છે. પીએમ મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું, હું […]