ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડબ્રહ્મમાં કરા પડ્યાં
અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના વિજ્યનગર અને ખેડાના કપડવંજમાં માવઠું, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ, હજુ કાલે પણ માવઠું પડવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને હાલ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે આજે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન સાબરકાંઠાના […]