મહીસાગર પરના ગંભીરા બ્રિજ દૂર્ઘટના કેસમાં SITની તપાસનો ધમધમાટ
સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર નાયકાવાલા અને નિવૃત અધિકારી થોરાટના વોરંટ ઇસ્યુ, જવાબદાર અધિકારીઓના ઘર અને ઓફિસમાં ACB રેડ કરશે, અધિકારીઓએ એકત્ર કરેલી અપ્રમાણસરની મિલકતો અંગેના પુરાવા એકત્ર કરાશે, વડોદરાઃ પાદરા નજીક મહિ સાગર નદી પરના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસીબી તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન કમિટી (SIT) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે સસ્પેન્ડ એક અધિકારીનું […]