વડોદરામાં મ્યુનિ.એ બ્રિજ નીચે એક કરોડના ખર્ચે બનાવેલો ગેમ ઝોન ક્યારે શરૂ કરાશે ?
પ્રજાના ટેક્સના પૈસે બનાવેલો ગેમ ઝોન ધૂળ ખાય છે માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો હોવાથી શરૂ કરાયો નથી બ્રિજ નીચે ભરચક ટ્રાફિક રહેતો હોવાથી બાળકો ગેમ ઝોનમાં પહોંચી શકશે વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો પ્રજાના ટેક્સના પૈસા વેડફવામાં કોઈ કમી રાખતા નથી. ત્યારે શહેરના એક ઓવરબ્રિજ નીચે રૂપિયા એક કરોડના ખર્ચે બાળકો માટે ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે. […]