ભારતીય યુવાનો દરરોજ સોશિયલ મીડિયા અને ગેમિંગમાં બગાડી રહ્યાં છે પાંચ કલાક
ભારતમાં 1.2 અબજથી વધુ સ્માર્ટફોન વપરાશકર્તાઓ અને 95 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. સસ્તા ઇન્ટરનેટ દર (12 રૂપિયા પ્રતિ GB) અને સસ્તા સ્માર્ટફોને દેશને ઝડપથી ડિજિટલ યુગ તરફ દોરી ગયો છે, પરંતુ આ ઇન્ટરનેટ વ્યસન યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે. ઇન્ટરનેટની સરળતાથી ઉપલબ્ધતા પણ ભારતીયોને મોબાઇલ ફોનના વ્યસની બનાવી રહી છે. ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી EY […]