ગાંધીનગરઃ IFSCA હેઠળ 310થી વધુ એકમોએ કામગીરી શરૂ કરી
અમદાવાદ : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે ફાઈનાન્સિયલ હબ બનાવવાના વિઝન સાથે ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક-ગિફ્ટ સિટીનું નિર્માણ કર્યું હતું. ‘ગિફ્ટ સિટી’ વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી આજે ખરા અર્થમાં દેશના ગ્રોથ એન્જિન તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે. જેમાં આગામી તા 29 જુલાઈ, 2022 ના રોજ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટીના ભવનનો […]


