ગાંધીનગર શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ. દ્વારા 1.35 લાખ વૃક્ષો વવાયા
મિશન મિલિયન ટ્રી હેઠળ મ્યુનિએ 10 લાખ રોપા વાવવાની જાહેરાત કરી છે, શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવાયો, ડમ્પિંગ સાઇટ પર કચરાનો નિકાલ કરીને એક લાખ વૃક્ષો વાવવાનું આયોજન ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરને હરિયાળું બનાવવા માટે મિશન મિલિયન ટ્રી હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કુલ 10 લાખ વૃક્ષો રોપવાની જાહેરાત કરવામાં આવી હતી […]