ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપે લોક સંપર્ક શરૂ કરી દીધો
ગાંધીનગરઃ કોરોનાને કારણે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હતી.હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે શહેર ભાજપ દ્વારા વોર્ડ સંકલન બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. કોરોનાનો કહેર ઓછો થતાં ભાજપે ફરી ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને કામગીરી માટે કમરકસી છે. જે અનુસંધાને જ વોર્ડ સંકલન બેઠકોમાં ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરી લેવાય છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણી જીતવા […]