ગાંધીનગર RTO દ્વારા કોમર્શિયલ ટેક્સ ન ભરનારા વાહનમાલિકો પાસે 1.21 કરોડની વસુલાત કરી
છેલ્લા 5 વર્ષથી કેટલાક કોમર્શિય વાહનના માલિકો ટેક્સ ભરતા નહતા 2951 વાહનોનો 18 કરોડનો ટેક્સ બાકી હોવાથી વસૂલાત ઝૂંબેશ માત્ર 200 વાહનમાલિકો આરટીઓ કચેરી આવીને ટેક્સ ભરી ગયા ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં કોમર્શિયલ વાહનોના માલિકોવા બાકી લેણાની વસુલાત માટે આરટીઓએ ઝૂંબેશ આદરી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી ટેક્સ નહીં ભરનારા કોમર્શિયલ વાહનોના માલિકો પાસેથી વસુલાતની […]