ગાંધીનગર એસટી બસ સ્ટેશનમાં મોટા અવાજે વગાડાતા જાહેરાતના માઈક પર અંકૂશ મુકાશે
એસટી બસ સ્ટેશનમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા તંત્રનો આદેશ, ખાનગી કંપનીઓની જાહેરાતથી ઘોંઘાટ થાય છે, એસટી બસ સ્ટેશનમાં ઓડિયો એનાઉમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવેલી છે, ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મુખ્ય એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓને બસ ક્યારે ઉપડશે તેની જાણકારી માટે ઓડિયો એનાઉસમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. અને સમયાંતરે પ્રવાસીઓને માહિતી આપવામાં આવતી હોય છે. દરમિયાન […]


