1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં 4.50 કરોડના ખર્ચે ખરીદાયેલુ સ્નોરકેલ તંત્રના વાંકે ભંગાર બની ગયું

તાલીમ માટે અધિકારીઓને પેરિસ પણ મોકલાયા હતા હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે સ્નોરકેલનો ઉપયોગ કરાતો હતો એક કરોડનો ખર્ચ કરાયા બાદ સ્નોરકેલ બંધ હાલતમાં ભંગાર બની ગયું ગાંધીનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને ગિફ્ટસિટી ઉપરાંત અનેક વિસ્તારોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો બન્યા છે, તો ઘણાબધા બિલ્ડિંગોના કામો ચાલી રહ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિગોમાં આગ […]

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં કેન્ટીન સામે નવા બ્લોકના કામમાં વિલંબ થશે

વીજલાઈન સહિત યુટીલીટી લાઈનો ખસેડાયા બાદ કામ શરૂ કરી શકાશે દરેક બ્લોક વચ્ચે હવા-ઉજાશ માટે પુરતી સ્પેસ અપાશે ડો. જીવરાજ મહેતા ભવનની કાયાપલટ કરાશે ગાંધીનગરઃ પાટનગરમાં જૂના સચિવાલય તરીકે ઓળખાતા ડો. જીવરાજ મહેતા ભવનના કેટલાક બ્લોકનું રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. તો જુના સચિવાલયના કેમ્પસમાં નવા બ્લોક પણ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ માર્ગ […]

ગાંધીનગરઃ મહાકુંભ 2025 માટે નિઃશુલ્ક વોટર એમ્બુલન્સનું પ્રસ્થાન કરાવાયું

અમદાવાદઃ પ્રયાગરાજમાં આગામી દિવસોમાં મહાકુંભનો મેળો યોજાશે. જેને લઈને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના ફાઉન્ડર સુધાંશુ મહેતાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રયાગરાજ ખાતે […]

ગાંધીનગરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ ત્રણ દિવસમાં હટાવવા 27 એકમોને નોટિસ

શહેરમાં મંજુરી વિના લગાવેલા હોર્ડિંગ્સ દૂર કરવા ઝૂંબેશ મ્યુનિની હોર્ડિંગ્સ પોલીસીનો 1ના જાન્યુઆરીથી કરાયો પ્રાંરંભ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં કરાયો સર્વે ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસી બનાવવામાં આવી છે. જેનો ગઈકાલથી એટલે કે 1લી જાન્યુઆરીને બુધવારથી નવી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. અને શહેરમાં લગાવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ શરૂ […]

ગાંધીનગરમાં સરકારી આવાસ તોડ્યા બાદ ખૂલ્લા પ્લોટ્સમાં તારની ફેન્સિંગ કરાશે

પાટનગરમાં ખૂલ્લા પ્લોટ્સમાં બીન અધિકૃત દબાણો થઈ જાય છે જુના જર્જરિત આવાસો તોડી પાડતા અનેક પ્લોટ્સ ખૂલ્લા પડ્યા છે સેકટર 12 અને 16માં ખૂલ્લા પ્લાટમાં ફેન્સિંગ કરવાનો નિર્ણય ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ચારથી પાંચ દાયકા પહેલા બનાવેલા સરકારી ક્વાટર્સ જર્જરિત થતાં ખાલી કરાવીને જમીનદોસ્ત કરી દેવામાં આવી રહ્યા છે. એટલે ખાસ કરીને શહેરના સેક્ટર 12 અને […]

ગાંધીનગરમાં મ્યુનિ. દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે 7 હેલ્થ સેન્ટરો બનાવાશે

શહેરમાં દર ત્રણ સેક્ટર વચ્ચે એક અર્બન હેલ્થ સેન્ટર બનાવાશે ધોળાકૂવા, બોરીજ અને ઈન્દ્રોડા સહિત વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો કાર્યરત થશે નાગરિકોને પોતાના ઘર નજીક તબીબી સેવા મળી રહે એવું આયોજન કરાયું ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેક્ટ ર7, 21, 22, 23, તેમજ  ધોળાકૂવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે નવા સાત જેટલા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. અને આ […]

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના લકઝરી ફ્લેટ્સ પણ કર્મચારીઓ પ્રતિક્ષા યાદીમાં

પાટનગરમાં હજારો કર્મચારીઓ રહેવા માટે ક્વાટર્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે, 6181 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ક્વાર્ટર્સના વેઈટિંગલિસ્ટમાં, MLA માટે લકઝરી ફ્લેટ્સ ત્વરિત બની જતા હોય તો કર્મચારીઓ માટે કેમ નહીં? ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, એના કર્મચારીઓનું ક્વાટર્સ માટેનું વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. ત્યારે શહેરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું ક્વાટર્સ […]

ગાંધીનગરના ચંદ્રાલા ગામમાં 25થી વધુ ગ્રામજનો રોગચાળામાં સપડાયા

ગામના 25થી વધુ લોકોને શંકાસ્પદ કમળા અસર, 6 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા, આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વેની કામગીરીનો પ્રારંભ ગાંધીનગરઃ જિલ્લાના ચંદ્રાલા ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળતા આરોગ્ય વિભાગ દોડી ગયું છે. દૂષિત પાણીના કારણે 25 થી વધુ દર્દીઓ શંકાસ્પદ કમળાના રોગચાળામાં સપડાયા છે. જે પૈકી છ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને ચન્દ્રાલા નજીકના આરોગ્ય […]

ગાંધીનગરમાં 4000 સરકારી કર્મચારીઓ આવાસ માટે ક્વાટર્સની પ્રતિક્ષા યાદીમાં

પાટનગર ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ માટે વેઈટિંગલિસ્ટ વધતું જાય છે, સૌથી વધુ ચ- ટાઇપના આવાસ માટે 2 હજારનું વેઇટિંગ લિસ્ટ, ઘરભાડાં પણ વધુ હોવાથી કર્મચારીઓ અમદાવાદ રહેવાનું પસંદ કરે છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાયલ, જુના સચિવાલય, કર્મયોગી ભવન તેમજ બોર્ડ નિગમ સહિત જુદા જુદા વિભાગોની અનેક કચેરીઓ આવેલી […]

ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં વિવિધ કચેરીઓ માટે વધુ એક બ્લોક બનાવાશે

ટીપીકલ સરકારી બિલ્ડિંગના સ્થાને નવી અદ્યાત્તન કચેરીઓ બનાવાશે, બ્લોક બન્યા બાદ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કચેરીઓને ફાળવાશે, નવા બિલ્ડિંગમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી તેમજ બોર્ડ નિગમોની કચેરીઓ આવેલી છે. જેમાં ઘણીબધી સરકારી કચેરીઓના મકાનો વર્ષો જુના હોવાથી નવા બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા જૂના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code