આવી રહ્યો છે સૌ નો પ્રિય એવો ગણેશ ચતૂર્થીનો તહેવાર – જાણો ક્યારે છે ગણેશ સ્સ્થાપનાનું મૂહર્ત અને વિસર્જન
31 મી ઓગસ્ટે ગણેશની સ્થાપના થશે 10 દિવસ બાદ વિસર્જન કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે ત્યારે હવે જન્માષ્ટમી બાદ ગણેશ ચતૂર્થીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે આ એક અનેરો તહેવાર છે જેમાં ભક્તો ગણપતિની સ્થાપના કરે છે અને થોડા દિવસ બાદ વાજતે ગાજતે ગણેશનું વિસર્જન કરે છે. ભગવાન ગણપતિ સંપત્તિ, વિજ્ઞાન, […]