ગણેશ રુદ્રાક્ષને ધારણ કરવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ
રુદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે, જેવા કે એક મુખી, બે મુખી, પંચ મુખી વગેરે. એ જ રીતે ગણેશ રુદ્રાક્ષ પણ હોય છે, જેને ધારણ કરવાથી અનેક ફાયદા થાય છે. હિન્દૂ ધર્મમાં તમામ દેવી દેવતાઓમાં ભગવાન ગણેશજીને પ્રમુખ સ્થાન છે. કોઈ પણ માંગલિક કાર્યની શરૂઆત ગણેશજી સાથે થાય છે. ભગવાન […]