બેન્કના એટીએમમાં લોકોને મદદ કરવાને બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેન્ગ પકડાઈ
વલસાડ પોલીસે આંતરરાજ્ય ATM ફ્રોડ ગેન્ગને દબોચી લીધી આરોપીઓની પૂછતાછમાં 11 ગુનાનો ભેદ ઉકેલાયો 62 ATM કાર્ડ, એક કાર સહિત મુદામાલ કબજે કરાયો વલસાડ: ટેકનોલોજીના આજના જમાનામાં પણ ઘણા એવા લોકો છે, કે તેમને એટીએમ કાર્ડ ઓપરેટ કરતા આવડતું નથી. આવા લોકો જ્યારે રૂપિયા ઉપાડવા માટે કાર્ડ લઈને એટીએમમાં જાય છે ત્યારે તેમને મદદ કરવાના […]