સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને 1.71 કરોડ પડાવનારી ટોળકીનો સાગરિત દિલ્હીથી પકડાયો
સુરત, 26 જાન્યુઆરી 2026: રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સઅપ પર ફોન કરીને ખાસ કરીને સિનિયર સિટિજનને ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરીને બેન્કની વિગતો મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરાવતા હોય છે. ત્યારે સુરતમાં વેસુના 61 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.71 કરોડ પડાવનાર ટોળકીના વધુ એક ઠગ આરોપીને દિલ્હી એરપોર્ટથી દબોચી લીધો […]


