સાણંદમાં રિક્ષામાં બેસાડીને પ્રવાસીઓને લૂંટતી ગેન્ગના 4 શખસો પકડાયા
અમદાવાદ, 3 એપ્રિલ 2026: Gang robbing tourists સાણંદ અને આસપાસના વિસ્તારોમાં રાહદારીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને રિક્ષામાં બેસાડીને લૂંટતી ગેન્ગના 4 શખસોને પોલીસે ઝડપી લીધા છે. ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં સાણંદ પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં સિનિયર સિટિઝનો કે મહિલાઓને પ્રવાસી […]


