એક્સપ્રેસ હાઈવે પર મહિલાના વેશમાં ટ્રકચાલકોને લૂંટતી ગેન્ગના ચાર શખસો પકડાયા
પોલીસ ઈન્સ્પેકટરએ ટ્રકચાલક બનીને ટોળકીને પકડી પાડી, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 1 વર્ષમાં 15 જેટલી લૂંટની ઘટના બની હતી, મહિલાનો વેશ ધારણ કરીને હાઈવે પર ટ્રકચાલકોને ફસાવીને લૂંટ કરતા હતા અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રકચાલકોને લૂંટવાના બનાવો વધી રહ્યા હતા. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકટાલકોને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા […]