મંદિરોમાં ચોરી કરતી ગેન્ગને LCB પોલીસે ડીસામાંથી ઝડપી લીધી
ડીસા, 26 જાન્યુઆરી 2026: બનાસકાંઠામાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ તોડી ચોરી કરતી ગેંગને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. પાલનપુર એલસીબી દ્વારા ડીસા વિસ્તારમાં કરાયેલી કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.આરોપીની પૂછપરછમાં ડીસા, ભીલડી સહિતના વિસ્તારોમાં 10થી વધુ મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. બનાસકાઠા જિલ્લા એલસીબી પોલીસે ડીસાથી મંદિરોમાં ચોરી કરતી ત્રણ શખસોની […]


