હાથરસ ગેંગરેપ કેસમાં ચાર આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ કરી ફાઈલ
દિલ્હીઃ સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ઉત્તરપ્રદેશના હાથરસના ગેંગરેપ અને હત્યા કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ આજે કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ કરી હતી. કેસની હકીકત અનુસાર ગત 14મી સપ્ટેમ્બરના રોજ હાથરસ ગામના ખેતરમાં પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી. જેથી તેમને અલીગઢની હોસ્પિટલમાં અને ત્યારબાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતાએ તેના જ ગામના 4 છોકરાઓ […]