આ શહેરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણપતિ ઉત્સવ
આ વખતે ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટથી શરૂ થયો છે.દેશના વિવિધ રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોમાં આ તહેવારનો અલગ જ ઉત્સાહ જોવા મળે છે.આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે.તો,ચાલો જાણીએ કે કયા શહેરોમાં ગણપતિ બાપ્પાના ભવ્ય પંડાલ લગાવવામાં આવ્યા છે અને તમે બાપ્પાના દર્શન માટે કઇ જગ્યાએ […]