ગુજરાતભરમાં આજે રાત્રે 11 વાગ્યે સૈન્યના સન્માનમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા રમાશે
શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસરઃ હર્ષ સંઘવી, એક નોરતું દેશના નૌજવાનોને નામ, દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે કૃતજ્ઞતાનો ભાવ જોવા મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ […]


