લસણના ભાવમાં ઘટાડો થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા
લસણના ભાવમાં એક સપ્તાહમાં રૂપિયા 100 સુધીનો ઘટાડો નોંધાયો ગત વર્ષે લસણના ભાવ આસમાને પહોંચતા ખેડુતોએ વધુ વાવેતર કર્યું હતું રાજકોટ યાર્ડમાં રોજ 1500 કટ્ટા લસણની આવક રાજકોટઃ ગત વર્ષે લસણના ભાવ આસમાને પહોંચ્યા હતા. તેથી આ વખતે સારા ભાવ મળશે તેવી આશાએ સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું હતુ. લસણનું ઉત્પાદન પણ સારૂએવું થયું […]