માર્ચની શરૂઆતમાં જ સામાન્ય જનતાને ઝટકો, ફરીથી વધ્યા ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ
માર્ચ મહિનાની શરૂઆતથી જ સામાન્ય જનતાને ઝટકો ફરીથી વધ્યા ઘરેલી ગેસ સિલિન્ડરના ભાવ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 95 રૂપિયાનો વધારો કરાયો નવી દિલ્હી: માર્ચ મહિનાની શરૂઆતમાં જ જનતાને ઝટકો લાગ્યો છે. આજે ફરીથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો […]