કેદારનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 યાત્રિકો ગૌરીકૂંડથી સોનપ્રયાગ વચ્ચે ફસાયા
ભારે વરસાદને લીધે રસ્તો તૂટી જતા 6 કિમી વરસતા વરસાદમાં ચાલવું પડ્યું, 180 યાત્રિકામાંથી 133 યાત્રિકો દર્શન કરી પરત ફર્યા, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લાકડાંનો પુલ બનાવી દેતા બાકીના યાત્રિકો પરત ફરી રહ્યા છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી 180 જેટલા પ્રવાસીઓનું ગૃપ ચારધામની જાત્રાએ ઉત્તરાખંડ ગયુ છે. જ્યાં કેદારનાથના દર્શન માટે રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં શ્રી રામધૂન […]