1. Home
  2. Tag "Gaza"

ગાઝામાં ઈઝરાયલના સતત હુમલાને પગલે બે દિવસમાં 600 વ્યક્તિના મોત

ગાઝાપટ્ટીમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ૪૯ હજારથી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નીપજ્યા છે. જ્યારે આઇડીએફે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીને ઠાર કર્યાનો દાવો કર્યો છે. ઇઝરાયેલ ગાઝાના હુમલામાં છેલ્લા બે દિવસથી ૬૦૦ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે લશ્કરી લક્ષ્યાંકો પર હુમલા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે દિવસના અંત ભાગમાં ગાઝામાંથી છોડવામાં […]

ગાઝાઃ શોક સમારોહ દરમિયાન ઇઝરાયલી હવાઈ હુમલામાં 16 લોકોનું મૃત્યુ

ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરી ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા છે. બુધવારે બેઇત લાહિયાના સલાટિન વિસ્તારમાં આ હુમલો થયો હતો. જ્યાં લોકોએ અગાઉ ઇઝરાયલી હુમલાના ભોગ બનેલા લોકો માટે શોક સમારોહનું આયોજન કર્યું હતું. ઇઝરાયલી સૈન્યએ આ ઘટના પર તાત્કાલિક કોઈ ટિપ્પણી […]

ઇઝરાયલી હવાઈ હુમલાઓને પગલે ગાઝામાં વ્યાપક અસ્થિરતા ફેલાઈ શકે છે: UAE

નવી દિલ્હીઃ UAE ના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગાઝામાં નાગરિક અને રહેણાંક વિસ્તારો પર ઇઝરાયલી હવાઈ હુમલાઓ ચાલુ રાખવાથી આ ક્ષેત્રમાં વ્યાપક અસ્થિરતા ફેલાઈ શકે છે અને સમગ્ર પ્રદેશમાં હિંસા વધવાનું જોખમ ઊભું થઈ શકે છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ WAM ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે મંત્રાલયે ગાઝામાં નિર્દોષ લોકોના વધુ નુકસાનને રોકવા, માનવતાવાદી […]

ઈઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝામાં ભારે વિનાશ સર્જ્યો, 400થી વધારે લોકોના મોતની આશંકા

ઈઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝામાં ભારે વિનાશ સર્જ્યો છે. આ ઘાતક બોમ્બ વિસ્ફોટમાં 400 થી વધુ લોકો માર્યા ગયા છે. દરમિયાન, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને ઇઝરાયલ સિક્યુરિટી એજન્સીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં “આતંકવાદી લક્ષ્યો” પર તેમના હુમલા ચાલુ છે. યહૂદી રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી આ લશ્કરી કાર્યવાહી યુદ્ધવિરામ કરારને સંપૂર્ણપણે તોડી […]

ગાઝામાં ઇઝરાયલનો સૌથી મોટો હવાઈ હુમલો, 66 લોકો માર્યા ગયા

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્તારમાં હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ થયા પછી ગાઝામાં ઇઝરાયલના આ સૌથી મોટા હુમલા છે. […]

ટ્રમ્પે ગાઝા પર માલિકી અધિકાર જોઈએ છે, કહ્યું- જરૂર પડશે તો સેના મોકલીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે અમેરિકા ગાઝાની માલિકી લઈ લે અને ગાઝાનું પુનઃનિર્માણ કરે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે ગાઝાની માલિકી લેવા માંગીએ છીએ, ત્યારબાદ ગાઝામાં હાજર ખતરનાક બોમ્બ અને અન્ય હથિયારોને નષ્ટ કરવાની […]

ઈઝરાયલના PM નેતન્યાહુ અમેરિકા જશે, ગાઝા સહિતના મુદ્દા ઉપર થશે ચર્ચા

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત લેશે. નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે નેતન્યાહુને “4 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસમાં મીટિંગ” માટે આમંત્રણ આપ્યું હતું. ઈઝરાયેલની સરકારી માલિકીની ‘કાન’ ટીવી […]

ઈઝરાયલી સેનાએ ગાઝામાં 100 થી વધુ સ્થળો પર હુમલા કર્યાં

ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે અઠવાડિયાનાં અંતે ગાઝા પટ્ટીમાં 100 થી વધુ સ્થળો પર ઈઝરાયેલે ડ્રોનથી હુમલો કર્યો હતો, આ હુમલામાં લગભગ 200 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં હમાસના કેટલાય લડવૈયા માર્યા ગયા હતા. અઠવાડિયાનાં અંતે લગભગ 92 ઈઝરાયેલી હવાઈ હુમલાઓ અને ગોળીબારની ઘટનાઓમાં બની જેમાં ઓછામાં ઓછા 184 લોકો માર્યા ગયા હતા. ખાસ કરીને […]

ગાઝાની જેમ લેબનાનને પણ બનાવીશુ કબ્રસ્તાનઃ ઈઝરાયલી પીએમ

નવી દિલ્હીઃ ઈઝરાયલ હિઝબુલ્લાહને લઈને આર-પારના મૂડમાં છે. પ્રધાનમંત્રી બેંઝામિનએ એક વીડિયો મેસેજ મારફતે લેબનાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે, તેમજ કહ્યું હતું કે, જો તે પોતાના દેશની સીમામાં હિઝબુલ્લાને કામ કરવાની મંજુરી આપે છે તો તે દેશની હાલત પણ ગાઝા જેવા જ થશે. વડા પ્રધાન બેન્જામિનનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઇઝરાયેલી સેનાએ લેબનોનના દક્ષિણ […]

ગાઝામાં સ્કૂલ પર ઈઝરાયેલનો હુમલો, 8 લોકોના મોત

નવી દિલ્હીઃ ગાઝા શહેરની પૂર્વમાં વિસ્થાપિત લોકોના એક શાળાના આવાસ પર ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારે ઇઝરાયલી વિમાનોએ શુજૈયા વિસ્તારમાં વિસ્થાપિત લોકો માટે આશ્રય સ્થાન ‘ઇબ્ન અલ-હૈથમ’ સ્કૂલ પર બોમ્બમારો કર્યો હતો. ગાઝા સિવિલ ડિફેન્સે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી ટીમોએ ઈઝરાયેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code