બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ગાઝામાં કોઈ યુદ્ધવિરામ નહીં – બેન્જામિન નેતન્યાહુ
દિલ્હી: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે જણાવ્યું હતું કે ગાઝાને કોઈ બળતણ પૂરું પાડવામાં આવશે નહીં અને હમાસ જૂથો દ્વારા બંધક બનેલા ઇઝરાયેલીઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હમાસ સાથે યુદ્ધવિરામ નહીં થાય. હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધની એક મહિનાની વર્ષગાંઠ નિમિત્તે એક ટેલિવાઈઝ નિવેદનમાં, પીએમ નેતન્યાહુએ ઇરાન સમર્થિત હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી કે, જો […]