નેપાળઃ જેન-ઝી આંદોલનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારને મળી સરકારી નોકરી
કઠમંડુ, 30 માર્ચ 2026: નેપાળની બાલેન્દ્ર શાહ (બાલેન) સરકારે, ગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ જેન-જી ચળવળ દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 27 વિદ્યાર્થીઓના પરિવારોને સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી તરત જ, તે બધાને વીજળી વિભાગમાં નોકરીઓ ઓફર કરવામાં આવી હતી. બાલેન સરકારના આ નિર્ણય બાદ, મૃતક વિદ્યાર્થીઓના તાત્કાલિક પરિવારના સભ્યોને વીજળી વિભાગમાં […]


