અમેરિકા: આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને પદ છોડવા આદેશ, પેન્ટાગનમાં ખળભળાટ
વોશિંગ્ટન, 3 એપ્રિલ 2026: રક્ષા મંત્રી પીટ હેગસેથ દ્વારા અમેરિકી સૈન્યના ટોચના નેતૃત્વમાં મોટા ફેરફારના સંકેત વચ્ચે એક સનસનાટીભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષા મંત્રીએ આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક અસરથી પદ છોડવા અને નિવૃત્ત થવાનો આદેશ આપ્યો છે. ઇરાન સાથે વધતા તણાવ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે લેવાયેલા આ કડક નિર્ણયથી પેન્ટાગનમાં […]


