1. Home
  2. Tag "Generic Drugs"

NMC જેનરિક દવાઓના ફરજિયાત પ્રિસ્ક્રિપ્શન પર રોક લગાવી , IMA અને IPA એ ચિંતા વ્યક્ત કર્યા બાદ લેવાયું પગલું

દિલ્હીઃ- દેશભરમાં દવાઓને લઈને ઘણા નિયનો બદલાી રહ્યા છએ ત્યારે હવે નેશનલ મેડિકલ કમિશન  એવા નિયમોને અટકાવી દીધા હતા જેણે ડૉક્ટરોને જેનરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડોકટરોને ફાર્મા કંપનીઓ પાસેથી ભેટો સ્વીકારવા અથવા કોઈપણ દવાની બ્રાન્ડને પ્રમોટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર  નિયમો, 2023 2 ઓગસ્ટના રોજ જારી […]

કોરોના પ્રકોપ વચ્ચે ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગ વધી,ચીની નિષ્ણાતે કહ્યું- ભારત ભરોસાપાત્ર   

દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતમાં જેનરિક દવાઓને લઈને ઘણાં અભિયાનો શરૂ કર્યા છે, જેના પરિણામે દેશમાં મોટા પાયે જેનરિક દવાઓની માંગ વધી છે.પરંતુ હવે ભારતીય જેનરિક દવાઓની માંગ દેશની બહાર પણ થવા લાગી છે.આ દિવસોમાં ચીન કોરોનાના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.દરમિયાન, ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગમાં વધારો થયો છે.તે જ સમયે, ચીનના નિષ્ણાતોએ ચેતવણી આપી […]

ઉત્તરપ્રદેશઃ આગામી દિવસોમાં જેનેરિક દવાઓના 550 સ્ટોર ખોલાશે

હાલ 250 જેટલા સ્ટોર કાર્યરત સ્ટોરમાંથી 80 ટકા ઓછા ભાવે લોકોને મળશે દવાઓ લખનૌઃ વિવિધ બીમારીથી પીડિત દર્દીઓને સરળતાથી ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં વધારે 550 જેનરિક સ્ટોર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને […]

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા નવી દિલ્હીઃ “ચાલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ માર્કેટને કબજે કરવા માટે આપણે ‘વૉલ્યુમ’થી “વેલ્યુ” નેતૃત્વ તરફ આગળ વધીએ. સંશોધન, ઉત્પાદન અને નવીનતાની વૈશ્વિક શ્રેષ્ઠ રીતિઓમાંથી જ્ઞાન સંચિત કરવાનો અને આપણાં વૈશ્વિક પદચિહ્ન- ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સને વધારતા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code