વિદેશમંત્રી એશ જયશંકરે જર્મન સમકક્ષ એનાલેના સાથે કરી મુલાકાત – મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ ચર્ચા
વિદેશમંત્રી જયશંકર જર્મન સમકક્ષ એનાલેનાને મળ્યા ખાસ મુદ્દાઓ પર થઈ ચર્ચાઓ દિલ્હીઃ- દેશની મહત્વની વાતો અને મુદ્દાઓને લઈને વિદેશમંત્રી એસ જ.યશંકર અનેક દેશોના સમકક્ષ સાથે મીટિંગ યોજી દિપક્ષીય વાર્તા યોજતા હો. છે ત્યારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે જર્મનીમાં વિદેશ મંત્રી અન્નાલેના બર્બોક સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ […]


