1. Home
  2. Tag "germany"

પીએમ મોદીએ જર્મનીના મ્યુનિકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી

પીએમએ ભારતીય સમુદાય સાથે વાતચીત કરી જર્મનીના મ્યુનિકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત ભારતીય સમુદાયના હજારો સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુનિકમાં ઓડી ડોમ ખાતે જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.જર્મનીના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી ભારતીય સમુદાયના હજારો સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ […]

જર્મનીમાં કોરોનાવાયરસના કેસ ચિંતાનો વિષય બન્યો,એક જ દિવસમાં નોંધાયા 33 હજારથી વધુ કેસ

કોરોનાવાયરસ હજુ પણ ચિંતાનો વિષય જર્મનીમાં વધી રહ્યા છે કેસ એક જ દિવસમાં નોંધાયા 33 હજાર જેટલા કેસ દિલ્હી :કોરોનાવાયરસથી ભલે અત્યારે મોટા ભાગના દેશોને રાહત મળી હોય, પરંતુ કોરોનાવાયરસને હળવાશથી લેવાનો સમય હજુ પણ આવ્યો નથી. વેક્સિનેશનની પ્રક્રિયાના કારણે મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા નોંધાવાનું શરૂ તો થયું છે પણ હજું પણ કેટલાક […]

અલંગના શિપ રિસાયક્લિંગના આધુનિકરણ માટે સિંગાપુર અને જર્મની સાથે જોડાણ કરાયું

ભાવનગરઃ જિલ્લામાં સૌથી વધુ રોજગારી આપતા અલંગનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. જેમાં  શિપ રીસાયકલિંગ સેન્ટરોમાં ગ્રીન શિપ રીસાયકલિંગ અને સલામત-પર્યાવરણને અનુકુળ શિપબ્રેકિંગને વિકસાવવા માટે સિંગાપુર અને જર્મની દ્વારા જોડાણ કરવામાં આવ્યુ છે. જર્મનીની જીએસઆર દ્વારા વર્ષ-2015માં હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબનો શિપબ્રેકિંગ પ્લોટ નં.19 અપગ્રેડ કરવામાં ખૂબ જ મદદ કરી હતી અને તે વર્ષે જ […]

અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી હાલ જર્મનીમાં જીવે છે આવી જીંદગી

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનોએ સત્તા સંભાળી લીધી છે. બીજી તરફ સ્થાનિકોમાં ભય ફેલાયો છે તેમજ મોટી સંખ્યામાં લોકો દેશ છોડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રીનો વીડિયો સામે આવ્યો છે. જેઓ હાલ જર્મનીમાં ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરીને જીવન ગુજારતા હોવાનું સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક સમયે અફઘાનિસ્તાનમાં શાનદાર જીંદગી […]

પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી, અફધાનિસ્તાન સંકટ સહીત ઘણા મુદ્દાઓ પર ચર્ચા  

પીએમએ જર્મન ચાન્સેલર સાથે કરી વાતચીત ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર કરી વાતચીત અફધાનિસ્તાન સંકટ સહીત ઘણા મુદ્દાઓ પર વાત શાંતિ અને સુરક્ષા બનાવી રાખવા પર આપ્યું જોર   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી હતી.આ  દરમિયાન નેતાઓએ અફઘાનિસ્તાનમાં વધતી સુરક્ષા સ્થિતિ અને પ્રદેશ અને દુનિયા પર […]

ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાની જીતની ઉજવણી જર્મનીના એક ગામમાં થઈ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકની રમતમાં ભારતના ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. એટલું જ નહીં હરિયાણા સરકાર દ્વારા તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન ભારતથી સાત સમુદર દૂર જર્મનીમાં પણ નીરજની જીતની ઉજવણી થઈ હતી. જર્મનીના એક ગામમાં લોકોએ નીરજની જીતની ઉજવણી કરી હતી. ગોલ્ડ […]

બ્લડ ક્લોટિંગથી બચવા વેક્સિનમાં થઈ શકે છે ફેરફાર, જર્મનીના વૈજ્ઞાનિકોએ કર્યો મહત્વનો દાવો

દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ તો જરૂરી છે જ, પણ સાથે સાથે વેક્સિન લેવી પણ જરૂરી છે. હાલ એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ કેટલાક લોકોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા જોવા મળી હતી અને તેના કારણે કંપનીને અનેક તકલીફો પણ સહન કરવી પડી હતી. હવે લોકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને જર્મનીના વૈજ્ઞાનિકોએ […]

જર્મનીથી ભારતને ઓક્સિજન પ્લાન્ટની મળી મદદઃ- પ્રત્યેક દિવસે 4 લાખ લીટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

જર્મનીએ ભારતને ઓક્સિજન પ્લાન્ટ મનોકલસ્યા દરરોજ 4 લાખ લીટર ઓક્સિજનનું થશે ઉત્પાદન દિલ્હીઃ-દેશમાં કોરોનાની રફ્તાર ઓછી થવાનું નામ નથી લઈ રહી, દિવસેને દિવસે સંક્રમિતોની સંખ્યા વધતી જ જઈ રહી છે,વધતા જતા કોરોનાના દર્દીઓને લઈને તબીબી સેવાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે જેને લઈને કોરોના સંક્રમિતોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આવી સ્થિતિમાં સૌ કોઈ દેશની […]

જર્મની: 60 વર્ષથી ઓછી વયના લોકો માટે એસ્ટ્રાઝેનેકા રસી પર પ્રતિબંધ

જર્મનીમાં એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવાઈ રોક 60 વર્ષથી ઓછી વયના લોકો માટે લગાવી રોક લોહીના ગંઠાઇ જવાના કુલ 31 કેસો આવ્યા સામે દિલ્લી: જર્મનીના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે જાહેરાત કરી હતી કે, એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ રસીનો ઉપયોગ ફરી એકવાર 60 વર્ષથી ઓછી વયના લોકો માટે સ્થગિત કરવામાં આવ્યો છે. રસી લેતા લોકોમાં લોહીના ગંઠાઈ જવાના અસામાન્ય […]

જર્મનીમાં કોરોનાનો કહેર – 28 માર્ચ સુધી લંબાવાયું લોકડાઉન

જર્મનીમાં કોરોનાનો કહેર લાકડાઉનની મર્યાદામાં વધારો કરાયો દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક દેશોમાં લોકડાઉનની સમય મર્યાદા આંશિક છૂટછાટ સાથે વધારવામાં આવી રહી છે, કોરોનાના કહેર મામલે જર્મનીએ દેશમાં વધુ ત્રણ અઠવાડિયા એટલે કે આવનારી  28 માર્ચ સુધી લોકડાઉન વધારવાનો ખાસ નિર્ણય લીધો છે. આ લોકડાઉનની અવધિ દરમિયાન કેટલીક જરુરીયાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code