1. Home
  2. Tag "Ghat"

પાટણમાં સરસ્વતી નદીના કાંઠે 120 ફૂટ લાંબો ઘાટ બનાવાશે

પાટણઃ શહેરમાં સરસ્વતી નદીના કાંઠે નિર્માણ કરાયેલા સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરાયું હતું. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન […]

ગુજરાતની હોસ્પિટલોમાં તબીબોની ઘટને લીધે પ્રજા તોતિંગ ફી ચુકવી ખાનગી હોસ્પિટલમાં જવા મજબુરઃ જયરાજસિંહ પરમાર

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયક નીતિને કારણે આરોગ્ય સેવા કથળી છે. પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ ઉતિર્ણ થયેલા 2,269 તબીબોની નિમણૂંક કરવામાં આવી હતી પણ માત્ર 373 તબીબો જ ફરજ પર હાજર થયા હતા. જ્યારે 1761 તબીબો ફરજ પર હાજર થયા નહોતા. ફરજ […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 11માં 4494 વર્ગખંડની ઘટ હોવાથી પ્રવેશનો પ્રશ્ન મુશ્કેલ બનશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે તમામ વિદ્યાર્થીઓ ધો.11 અને ડિપ્લોમાંના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લાયક બન્યા છે. પણ પ્રશ્ન એ ઊભો થયો છે કે, ધો10માં માસ પ્રમોશન મેળવેલા તમામ વિદ્યાર્થાઓને ધો.11 માં સમાવી કેવી રીતે શકાશે. ધોરણ 11માં પ્રવેશ માટે મુશ્કેલીઓ વધી શકે છે. શિક્ષણ વિભાગે રાજ્યની દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code