ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટમાં 400 કરોડ ખર્ચાયા બાદ પણ સફળતા ન મળી
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અગાઉ ડ્રેજિંગની અનિયમિતતા સામે વિરોધ થયો હતો કેન્દ્રએ જીએમબી પાસેથી પ્રોજેક્ટ આંચકીને દીન દયાલ પોર્ટ ઓથોરિટીને સોંપ્યો હતો દીન દયાલ પોર્ટ ઓથોરિટી પણ થાંકી જતા હવે ફરી જીએમબીને પ્રોજેક્ટ સોંપાશે ભાવનગરઃ જિલ્લામાં ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાનો દરિયો એ આમ તો […]