સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડસરની વસતી વધીને 2705 પહોંચી
અમદાવાદ જિલ્લામાં પણ 7 ઘૂડસર નોંધાયા ખારાઘોડાના રણ વિસ્તારમાં ઘુડસરની વસતીમાં 14 ટકા ટકાનો વધારો કચ્છમાં ઘૂડસર વસતી 1993એ પહોંચી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખરાઘોડા અને પાટડીના રણ વિસ્તારમાં આવેલા ઘુડસર અભ્યારણ્યમાં ઘુડસરની વસતીમાં વધારો થઈ રહ્યો છે. અને ઘુડસરની વસતી વધીને 2705 પર પહોંચી છે. રણમાં ઘુડસરને નિહાળવા માટે હવે દેશ-વિદેશના […]