વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને ₹ 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ
મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ₹537 કરોડના ખર્ચે પૂર્ણ, કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન રાષ્ટ્રને કરશે સમર્પિત, કટોસણ રોડ અને સાબરમતી પેસેન્જર ટ્રેનનું કરશે ફ્લૅગ ઑફ, બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનો કરશે શુભારંભ ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ₹ 1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી […]