કચ્છમાં 3 અકસ્માતોના બનાવ, બાળકીનું મોત, 7 લોકોને ઈજા
વડોદરા પાસિંગની કાર રોડ પરથી પલટી જતાં બાળકીનું મોત ખાવડા રોડ પર કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવારને ગંભીર ઈજા નખત્રાણાના દેશલપરમાં પાર્ક કરેલી ટ્રક ચાલુ થઈને મકાનમાં ઘૂસી ગઈ, ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. છેલ્લા બે દિવસમાં રોડ અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક બાળકીનું મૃત્યુ થયું હતુ અને 7 લોકો […]