1. Home
  2. Tag "Girnar Nature Safari Park"

શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્કમાં રવિવાર સુધી સિંહ દર્શન બંધ

જુનાગઢ,12 ફેબ્રુઆરી 2026:   શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ ખાતે શિવરાત્રીના મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ગામ-પરગામના મોટા સંખ્યામાં લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા છે. 5 દિવસીય મેળામાં સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. અને ઠેર ઠેર ધૂણો કરીને મહાદેવજીની આરાધના કરી રહેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન શહેર નજીક આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં શિવરાત્રીના […]

શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્ક આજથી 8 માર્ચ સુધી બંધ રહેશે

જૂનાગઢઃ શહેરમાં ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળાનો આવતી કાલે તા, 5મી માર્ચથી પ્રારંભ થશે. મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાથી બંદોબસ્તમાં પોલીસ ઉપરાંત વન વિભાગના સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો છે. તેના લીધે ગિરનાર નેચર સફારી પાર્ક આજે તારીખ 4 થી 8 માર્ચ સુધી બંધ રહેશે. તેમજ તારીખ 9 માર્ચથી ગીર નેચર સફારી પાર્ક રાબેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code