આ રાજ્યનાની શાળાઓના પુસ્તકોમાં હવે ગીતાના શ્લોકનો સમાવેશ કરાશે – લોકોને મળશે પ્રેરણા
હરિયાણા સરકારનું એલાન શાળઆના પુસ્તકોમાં ગીતાના શ્લોકનો અભ્યાસ કરાવાશે પુસ્તકોમાં ગીતાના શ્લોક સામેલ કરાશે ભારત દેશ સાંસ્કૃતિ વારસાથી ભરેલો દેશ છે, જ્યા રામાયણ અને મહાભારતની કથાથી લઈને અનેક ઘાર્મિક ગ્રંથોનું પઠવ કથન થતું હોય છે, ઘરમાં બાળકોને બાળપણથી આ બાબતે માહિતી આપવામાં આવે છે.ત્યારે હવે હરિયાણામાં શાળાના બાળકો પણ તેમના પુસ્તકોમાં ગીતાના શ્લોકોનો પણ સમાવેશ […]