હાઈ કોલેસ્ટ્રોલને કારણે જઈ શકે છે આંખોની રોશની,આ સંકેતોને અવગણશો નહીં
કોલેસ્ટ્રોલ એ વેક્સ જેવો પદાર્થ છે જે શરીરમાં બને છે.કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે, સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે તે સંકોચવા લાગે છે અને લોહીનો પ્રવાહ પણ બંધ થઈ જાય છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય […]