ભારતનું ફૂટવેર ક્ષેત્ર આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છેઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ FDDI ના દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું અને ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો ફૂટવેર ઉત્પાદક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતનું ફૂટવેર ક્ષેત્ર ‘ચેમ્પિયન સેક્ટર’ છે, જે આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો દ્વારા સ્વાસ્થ્ય, સુવિધા અને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ […]


