લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે મેરિટાઇમ હેરિટેજનું ગ્લોબલ હબ બનશે
ગાંધીનગરઃ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને ડૉ.મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની પ્રગતિનું મૂલ્યાંકન કરવા સંયુક્ત સમીક્ષા કરી. મંત્રીઓએ INS નિશંક, લોથલ જેટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકની મુલાકાત લીધી. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ભારતના દરિયાઈ વારસાને દર્શાવવા માટે સાગરમાલા કાર્યક્રમ હેઠળ NMHC વિકસાવી રહ્યું […]