પીએમ મોદી 18 નવેમ્બરે ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્દઘાટન કરશે
ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્દઘાટન પીએમ મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ઉદ્દઘાટન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયોની શ્રેણી પર કરશે ચર્ચા દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 નવેમ્બર એટલે કે આવતીકાલે સાંજે 4 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્દઘાટન કરશે. આ એક વિશિષ્ટ પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભારતના ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં […]