ભારતીય વિસ્ફોટક બેસ્ટમેન યશસ્વી જયસ્વાલ હવે મુંબઈને બદલે ગોવાની ટીમમાંથી રમશે
ભારતીય ક્રિકેટના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓમાંના એક, યશસ્વી જયસ્વાલે પોતાની કારકિર્દીમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભરતા સ્ટાર તરીકે ઓળખ મેળવનાર જયસ્વાલ હવે મુંબઈ છોડીને ગોવા ટીમ માટે રમતા જોવા મળશે. અંડર-19 ક્રિકેટથી લઈને રણજી ટ્રોફી સુધી મુંબઈ માટે ઉત્તમ પ્રદર્શન કરનાર આ યુવા બેટ્સમેને મુંબઈ ક્રિકેટ […]