રાજકોટમાં સોનાના આભૂષણો બનાવતા ઉદ્યોગમાં તેજી, પ્રતિદિન એક લાખ દાગીના બને છે
રાજકોટઃ કોરોનાના કપરા કાળ બાદ સરકારે નિયંત્રણો હળવા કરતાં રોજગાર ધંધા રાબેતા મુજબ બન્યા છે. જેમાં દિવાળીથી દરેક ધંધામાં તેજી જોવા મળી રહી છે. હાલ લગ્નસરાની સીઝન હોવાથી જવેલર્સ અને સોના-ચાંદીના વેપારીઓમાં ચમક જોવા મળી રહી છે. લગ્ન સિઝનને કારણે હાલમાં પણ માર્કેટમાં ખરીદી અને રોનક જોવા મળી રહી છે. હાલમાં રાજકોટમાં રોજના 1 લાખ […]