સોનાના ભાવ ફરીવાર ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂપિયા 93000થી વધુ
અમેરિકાએ ઈરાન સામે મોરચો માંડતા સોનાના ભાવમાં આવ્યો ઉછાળો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રથમવાર 3100 ડોલરને વટાવી ગયો ત્રણ મહિનામાં 18 ટકા તથા એક વર્ષમાં 38 ટકાનો ઉછાળો અમદાવાદઃ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સોનું ખરીદી ન શકે દહાડા આવ્યા છે. સોનાના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પનો ટેરિફ લાદવાનો નિર્ણય તેમજ અમેરિકાએ ઈરાન સામે મોરચો […]