અમદાવાદમાં સોનું (99.9) 10 ગ્રામના ભાવ 75000 પહોંચ્યા, ચાંદી કિલોના 83000 થયાં
અમદાવાદઃ ભારતીય બુલિયન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચતા 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 75000 પહોચ્યો છે. જ્યારે ચાંદીના ભાવ કિલોના 83000 આસપાસ રહ્યો હતો. અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધીને રૂપિયા 75,000 થયો છે. જ્યારે સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 […]