વડોદરામાં ગોલ્ડન જંકશન પર ડ્રેનેજ કામગીરીને લીધે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
વડોદરા, 7 એપ્રિલ 2026: શહેરના ગોલ્ડન ચોકડી જંક્શન પર વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના લીધે આજથી 15થી 20 દિવસ માટે વાહનો માટે રોડ બંધ ખરી દેવામાં આવ્યો છે. ડ્રેનેજની કામગીરી માટે મશીનરીની હેરફેર અને કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 7 એપ્રિલ, 2026થી આગામી 15થી 20 દિવસ […]


