લખનઉ: ગોમતીનગર રેલવે સ્ટેશનનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે
ગોમતીનગર રેલવે સ્ટેશનનું નામ બદલાશે અટલ બિહારી વાજપેયીના નામ પર રખાશે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો લખનઉ:લખનઉ શહેરના સૌથી પ્રખ્યાત હઝરતગંજ પછી હવે ગોમતીનગર રેલ્વે સ્ટેશનનું નામ પણ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના નામ પર કરવામાં આવશે. તેની દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. 15મી ડિસેમ્બરે મળનારી મહાનગરપાલિકા કારોબારીની બેઠકમાં તેને મંજૂરી માટે લાવવામાં આવશે. […]


