તમારા બાળકોને હેલ્ઘી રાખવા માટે તેમને આટલી આદત પાડવી જરુરી
બાળકોને ફ્રૂટ ખાવાની આદત પાડો તૈયાર ફૂડ પેકેટના બદલે ઘરનું ભોજન આપો બહારનું જમવાનાથી બાળકને દૂર રાખો આજની ભાગદોળ વાળી લાઈફમાં દરેક લોકો પોતાના બાળકની પુરતી કાળજી રાખી શકતા નથી ત્યારે આવી સ્થિતિમાં તમારે તમારા બાળકને ખાસ એવી આદતો પાડવી જોઈએ કે જેથી તેઓ જાતે પણ હેલ્ધી રહી શકે.બાળકોમાં બદલાતી આદતો અને વ્યસ્ત દિનચર્યાને કારણે […]