સંતાનના ઉછેરમાં પેરેન્ટ્સ એ આ કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં લેવી જોઈએ
બાળકોને માતા પિતાએ સમય આપવો જોઈએ બાળકોની દરેક વાત પર પુરતું ધ્યાન આપો જો તમે તમારા બાળકનો ઉછેર સારી રીતે કરવા ઈચ્છો છો તો તમારે તમારા બાળકને પુરતો સમય આપવો જોઈએ, કોઈ બીજા પર ડિપેન્ડેડ ન રહેતા બાળકોને પોતાની હુંફ આપો. પોતાનો સમય ફાળવો, બાળકોની દરેક વાતને ઈગ્નોર ન કરો અને તે જે કહે છે […]